ગુજરાતના ઓટો રીક્ષા ડ્રાઈવર માટે યુનિફોર્મ ફરજીયાત, હવેથી બ્લૂ કલરનું એપ્રન પહેરવું પડશે

દિવ્ય ભાસ્કર Jul 14, 2020, 03:01 PM IST અમદાવાદ. ગુજરાતના ઓટો રીક્ષા ડ્રાઈવર માટે યુનિફોર્મ ફરજીયાત કરવામાં આવ્યો છે. હવેથી બ્લૂ કલરનું એપ્રન પહેરવું પડશે. આ અંગે સરકારે જાહેરનામું બહાર પડ્યું છે. વિવિધ ઓટો રીક્ષા ડ્રાઈવર્સ…


પાયલટની નાયબ મુખ્યમંત્રી અને પ્રદેશ અધ્યક્ષપદેથી હકાલપટ્ટી, તેમના સમર્થક 2 મંત્રીઓ પણ સસ્પેન્ડ

રાજસ્થાનમાં ગેહલોત સરકાર પર સંકટ પાંચમા દિવસે પણ યથાવત મુખ્યમંત્રી અશોક ગેહલોતનો 109 ધારાસભ્યો હોવાનો દાવો, કહ્યું- સરકારને ખતરો નથી બળવાખોર સચિન પાયલટના ગ્રુપે કહ્યું- અમારી પાસે 30થી વધુ ધારાસભ્યો, સરકાર બહુમતી સાબિત કરે વિષ્ણુ…


કોરોનાની પરિસ્થિતિ કાબૂ બહાર જતાં ગુજરાત સરકારે મહેસુલ વિભાગના અગ્ર સચિવ પંકજકુમારને ખાસ જવાબદારી સોંપી

સુરત શહેર જિલ્લામાં પોઝિટિલ કેસનો આંક 8600થી વધુ શહેર જિલ્લામાં મૃત્યુઆંક 355 અને કુલ 5221 રિકવર થયા દિવ્ય ભાસ્કર Jul 14, 2020, 02:56 PM IST સુરત. શહેરમાં કોરોનાના કેસમાં દિવસેને દિવસે ધરખમ વધારો થઈ રહ્યો…


જાણો આજથી આકાશમાં હજારો વર્ષોમાં એક વાર દેખાતા ‘NEOWISE’ ધૂમકેતુને તમે કેવી રીતે નિહાળશો

‘NEOWISE’ ધૂમકેતુ સૂર્યથી 44 મિલિયન કિમી નજીકથી પસાર થઇ ચૂક્યો છે ધૂમકેતુ હવે વર્ષ 2020 પછી વર્ષ 8786માં દેખાશે આકાશમાં તેને ઉત્તર-દક્ષિણ દિશામાં જોઈ શકાશે સૂર્યાસ્ત થયાની 20 મિનિટ બાદ તે આકાશમાં જોવા મળશે દિવ્ય…


રાજસ્થાન કોંગ્રેસના પ્રભારી અવિનાશ પાંડેએ કહ્યું- સચિન પાયલટને બીજી તક આપી રહ્યા છીએ, આશા છે કે તેઓ આજે મિટિંગમાં આવશે

દિવ્ય ભાસ્કર Jul 14, 2020, 02:42 PM IST જયપુર. રાજસ્થાનનાં રાજકીય ઉથલપાથલ વચ્ચે ગેહલોત અને પાયલટ ગ્રુપ વચ્ચે નિવેદનબાજી પણ થઈ રહી છે. કોંગ્રેસ ધારાસભ્ય દળની બેઠક શરૂ થતા પહેલા રાજસ્થાન કોંગ્રેસના પ્રભારી અવિનાશ પાંડેએ…


ઇંગ્લેન્ડ પહેલીવાર વર્લ્ડ ચેમ્પિયન બન્યું તેને એક વર્ષ પૂરું થતાં

વર્લ્ડ કપમાં સુપર ઓવર પહેલાં ઇંગ્લિશ ઓલરાઉન્ડર એટલો તણાવમાં હતો કે સિગારેટ બ્રેક લીધો હતો

2019 વર્લ્ડ કપ ફાઇનલમાં બેન સ્ટોક્સે અણનમ 84 રનની ઇનિંગ્સ રમી હતી, મેન ઓફ ધ મેચ બન્યો હતો પુસ્તક અનુસાર, મેચ સમાપ્ત થયા પછી બેન સ્ટોક્સ નહાવા ગયો અને તેણે બાથરૂમમાં જ સિગારેટ સળગાવી હતી…


સુષ્મિતા સેનના ભાઈ રાજીવ સેન પર તેની પત્ની ચારુએ આરોપ લગાવ્યો, તે અમારી પહેલી વેડિંગ એનિવર્સરી પહેલાં ઘર છોડીને દિલ્હી જતો રહ્યો

દિવ્ય ભાસ્કર Jul 14, 2020, 02:33 PM IST સુષ્મિતા સેનના ભાઈ રાજીવ અને તેની પત્ની ચારુનાં લગ્નના એક વર્ષ બાદ તેમના સંબંધોમાં વિખવાદ થયો છે. ચારુએ સોશિયલ મીડિયા પર તેના પતિની અટક હટાવી દીધી છે…


ગુગલ, ફેસબુક સહિત 10થી વધુ ટેક કંપનીઓ નવી વીઝા પોલિસીના વિરોધમાં ઉતરી, ટ્રમ્પ પ્રશાસન વિરુદ્ધ કેસ દાખલ

કંપનીઓ અને વિશ્વવિદ્યાલયોએ વીઝા પોલિસી પર પ્રતિબંધ લગાવવાની માંગ કરી અમેરિકામાં લગભગ દસ લાખ વિદેશી વિદ્યાર્થીઓ, તેમાંથી 2 લાખ ભારતીય દિવ્ય ભાસ્કર Jul 14, 2020, 02:26 PM IST નવી દિલ્હી. અમેરિકામાં ટ્રમ્પ પ્રશાસન દ્વારા ગત…


પૂર્વી લદ્દાખમાંથી સેના હટાવવા વિશે આજે લેફ્ટેનન્ટ જનરલ લેવલની મીટિંગ થશે, પેંગોગ ત્સો અને દેપસાંગમાં ડિસએંગેજમેન્ટ વિશે વાત કરાશે

મીટિંગ LAC પર ભારત તરફના ચુશૂલમાં સવારે 11.30 વાગે શરૂ થશે ગોગરા, હોટ સ્પ્રિંગ્સ અને ગલવાનથી ચીની સૈનિકો પહેલા જ પાછળ ખસી ગયા છે દિવ્ય ભાસ્કર Jul 14, 2020, 02:14 PM IST નેશનલ ડેસ્ક. પૂર્વી…


પહેલાં જ સરકારી ગાઈડલાઈનને કારણે અમિતાભના શૂટિંગને લઈ સસ્પેન્સ હતું, હવે કોરોના પોઝિટિવ થતાં મુશ્કેલી વધી

સરકારી ગાઈડલાઈન પ્રમાણે, 65 વર્ષ કે તેનાથી વધુ ઉંમરના કલાકારો કે ટેક્નિશિયન્સ સેટ પર આવી શકે નહીં 77 વર્ષીય અમિતાભનો કોવિડ 19નો ટેસ્ટ પોઝિટિવ છે, ઠીક થયા બાદ પણ શૂટિંગ કરશે કે નહીં તેને લઈ…