[:en]બીજા દેશોને ભારતે 3 મહિનામાં 33 હજાર કરોડ રૂપિયાની ફાર્મા પ્રોડક્ટ્સ વેચી, ગત વર્ષની સરખામણીમાં ઈમ્પોર્ટ 58 કરોડ ઘટ્યું[:]
[:en] માર્ચમાં ભારતમાં એક પણ પીપીઈ કિટ બનતી ન હતી, હવે રોજ 5 લાખ કિટ બને છે પીપીઈ કિટનું ચીન પછી બીજું સૌથી મોટું મેન્યુફેક્ચરર ભારત બન્યું, રોજ 3 લાખ N-95 માસ્ક તૈયાર થાય છે…