Top Stories

પ્રથમ વખત એક્ટિવ કેસમાં સૌથી વધુ ઘટાડો, 24 કલાકમાં 4753 દર્દીઓ ઘટયા, દેશમાં અત્યાર સુધીમાં 27.01 લાખ કેસ

દેશમાં સોમવારે 880 દર્દીઓએ જીવ ગુમાવ્યો, આ બીમારીથી અત્યાર સુધીમાં 51 હજાર 925 લોકોના મોત થયા છે મહારાષ્ટ્રમાં સોમવારે સૌથી વધુ 8493 કેસ આવ્યા, સૌથી વધુ 3127 દર્દીઓ સાજા થયા છે દિવ્ય ભાસ્કર Aug 18,…

Read More

ગોએર અને સ્પાઇસ જેટ સીટની પોઝિશન પ્રમાણે એક્સ્ટ્રા ચાર્જ વસૂલી રહી છે, મિડલ સીટ માટે ₹49 અને આગળની સીટ લીધી તો ₹1,999 ચૂકવવા પડશે

ટિકિટ બુક થયા બાદ પણ સીટ્સ માટે 49 રૂપિયાથી લઇને 1,999 રૂપિયા સુધી એક્સ્ટ્રા ચાર્જ માગવામાં આવી રહ્યો છે જ્યાં સુધી ગ્રાહક સીટ માટે પૈસા નહીં આપે ત્યાં સુધી તેમનું વેબ ચેક ઇન આગળ નહીં…


રાજકોટમાં 33 કેસ અને 11ના મોત, 1500 સફાઈ કામદારોના હેલ્થ સ્ક્રિનિંગમાં 68નો રિપોર્ટ પોઝિટિવ

રાજકોટ જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 4200 નજીક પહોંચી દિવ્ય ભાસ્કર Aug 18, 2020, 01:00 PM IST રાજકોટ. રાજકોટમાં આજે 33 કેસ નોંધાયા છે. રાજકોટમાં કોરોના વાયરસ કાળ બની રહ્યો છે. આજે મંગળવારે વધુ 11…


ડેમોક્રેટ સામે ટક્કર લેવા ટ્રમ્પ ડિજિટલ પ્રચાર પાછળ ચાર દિવસમાં 75 કરોડનો ખર્ચ કરશે

કોરોનાના કારણે અમેરિકામાં રાષ્ટ્રપતિ ચૂંટણી પ્રચારની પદ્ધતિ બદલાઈ બાઈડે ટીવી, રેડિટો પર કરી રહ્યા છે ચૂંટણી પ્રચાર, એક સપ્તાહમાં રૂ.111 કરોડ ખર્ચ્યા મોહમ્મદ અલી Aug 18, 2020, 12:44 PM IST ન્યૂયોર્ક. કોરોના સંકટના કારણે અમેરિકામાં…


સૂર્યનું સિંહ રાશિમાં પરિવર્તન; સૂર્ય-શનિનો અશુભ યોગ પૂર્ણ થયો, 16 સપ્ટેમ્બર સુધી 8 રાશિના જાતકો માટે શુભ સમય

સૂર્યનું રાશિ પરિવર્તન થવાથી મેષ, કન્યા, મકર અને કુંભ રાશિના લોકોએ સાવધાન રહેવું પડશે દિવ્ય ભાસ્કર Aug 18, 2020, 12:31 PM IST 17 ઓગસ્ટ, સોમવારે સૂર્ય પોતાની રાશિ એટલે સિંહમાં આવી ગયો છે. જેથી સૂર્યનો…


ડોલવણમાં 11, માંડવીમાં 10 ઈંચ વરસાદ, ઠેર-ઠેર જળબંબાકાર સર્જાયો

વાલોડ-વ્યારામાં 7 ઈંચ, વાંસદા-મહુવામાં 6 ઈંચ વરસાદ ખાબક્યો વઘઈ, બારડોલી, સોનગઢ અને ગણદેવીમાં 5 ઈંચ વરસાદ નોંધાયો દિવ્ય ભાસ્કર Aug 18, 2020, 11:49 AM IST સુરત. દક્ષિણ ગુજરાતમાં હવામાન વિભાગની આગાહીના પગલે છેલ્લા 24 કલાકમાં…


3000થી વધુ જજ અને વકીલોનું સુચન- પ્રશાંત ભૂષણને કોર્ટની અવગણના કરવાના કેસમાં થનારી સજાનો અમલ લાર્જર બેન્ચના રિવ્યુ પહેલ ન કરવામાં આવે

પ્રશાંતના સમર્થકોની માંગ- કોરોના મહામારી પછી નિયમિત સુનાવણીમાં લાર્જર બેન્ચ રિવ્યુ કરે, ત્યાં સુધી સજાનો અમલ ન કરવામાં આવે પ્રશાંતે જ્યુડિશિયરી પર 2 ટિપ્પણી કરી હતી, આ કેસમાં તેમને ક્રિમિનલ કન્ટેમ્પ્ટના દોષી ઠેરવવામાં આવ્યા છે…


ક્યારે ખુલશે સ્કૂલો, અમુક રાજ્યો ઈચ્છે છે કે, સપ્ટેમ્બરથી સ્કૂલો ખુલે-અમુક નહીં, તે બધુ જ જે તમારા માટે જાણવું જરૂરી છે

સ્વિત્ઝરલેન્ડનું મોડલ અપનાવશે ભારત, આંશિક ફેરફારો સાથે લાગુ કરાશે સ્કૂલો ખોલવાની ગાઈડ લાઈન હરિયાણા, આસામ, આંધ્ર પ્રદેશ, પશ્ચિમ બંગાળ, ગોવા જેવા રાજ્યો ઈચ્છે છે કે સ્કૂલો સપ્ટેમ્બરમાં ખુલે, દિલ્હીમાં હાલ સરકાર તૈયાર નથી દિવ્ય ભાસ્કર…


17 ઓગસ્ટ સુધીમાં છ કરોડથી વધુની વસ્તીની તુલનાએ માત્ર 2.2 ટકા જ ટેસ્ટિંગ કરાયું, ઉત્તર ગુજરાત અને કચ્છમાં માત્ર 1 ટકા જ ટેસ્ટિંગ

રાજ્યમાં 60439692ની વસ્તી પ્રમાણે 1358364 ટેસ્ટ કરવામાં આવ્યા મધ્ય ગુજરાતની કુલ 20135174 વસ્તીની સામે 661825 ટેસ્ટ કરાયા ઉત્તર ગુજરાતની કુલ 10325193 વસ્તીની સામે 114047 ટેસ્ટ કરાયા સૌરાષ્ટ્રની કુલ 15593653 વસ્તી સામે 259584 ટેસ્ટ થયા દક્ષિણ…


ભાવનગરમાં રાત્રે સાડા ત્રણ કલાકમાં 3 ઈંચ વરસાદ, સૌરાષ્ટ્રનો સૌથી મોટો શેત્રુંજી ડેમ ઓવરફલો થવાની તૈયારીમાં

સૌરાષ્ટ્રના બીજા નંબરના ભાદર ડેમની સપાટી 31.50 ફૂટ પર પહોંચી ભાવનગર જિલ્લામાં ધોધમાર વરસાદથી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા દિવ્ય ભાસ્કર Aug 18, 2020, 10:42 AM IST રાજ્યમાં લો પ્રેશર અને સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય હોવાના…