Sports

England vs West Indies second test, day four live updates

ચોથા દિવસની રમત શરૂ: વેસ્ટ ઇન્ડીઝ 36/1, ઇંગ્લેન્ડથી 433 રન પાછળ

ત્રીજા દિવસની રમત વરસાદના લીધે ધોવાઈ ગઈ હતી ઇંગ્લેન્ડે 469/9 ઇનિંગ્સ ડિક્લેર કરી, સ્ટોક્સે કરિયરની 10મી અને સિબલેએ બીજી સદી ફટકારી, બંનેએ અનુક્રમે 176 અને 120 રન કર્યા રોસ્ટન ચેઝે કરિયરમાં ત્રીજી વાર 5 વિકેટ…


સોલિડેરિટી મેચમાં બધા ખેલાડીઓ અને સ્ટાફ માસ્ક પહેરીને મેદાન પર ઉતર્યા હતા.

ઈગલ્સ 12 ઓવરમાં 160 રન કરીને ગોલ્ડ જીત્યું, કાઇટ્સને સિલ્વર અને કિંગફિશર્સને બ્રોન્ઝ મળ્યો; ડિવિલિયર્સ અને માર્કરામે ફિફટી મારી

36 ઓવરની મેચમાં 18-18 ઓવરના બે હાફ હતા, દરેક ટીમે બંને હાફમાં 6-6 ઓવર બેટિંગ કરી એક્સપરિમેન્ટલ મેચ ઈગલ્સ સિવાય કાઇટ્સે 12 ઓવરમાં 138 અને કિંગફિશર્સે 113 રન બનાવ્યા દિવ્ય ભાસ્કર Jul 18, 2020, 07:01…


હરભજન પોતાની છેલ્લી ટેસ્ટ 2015માં શ્રીલંકા સામે ગોલ ખાતે રમ્યો હતો. ત્યારે તેણે મેચમાં માત્ર 1 વિકેટ લીધી હતી. -ફાઇલ ફોટો

હરભજને કહ્યું- હું દેશના સૌથી મોટા સ્પોર્ટ્સ એવોર્ડ માટે પાત્ર નથી, મેં પંજાબ સરકારને નામ પાછું લેવાનું કહ્યું

હરભજન સિંહે કહ્યું- હું ખેલ રત્ન માટે લાયક નથી, કારણ કે આ એવોર્ડ છેલ્લા 3 વર્ષના આંતરરાષ્ટ્રીય પ્રદર્શનના આધારે આપવામાં આવે છે આ સ્પિનરે 2015માં ભારત માટે છેલ્લી વનડે અને ટેસ્ટ રમી હતી, તેણે અત્યાર…


આ પહેલાં IPL બે વાર ભારતની બહાર થઈ ગઈ છે. 2009માં લોકસભા ઇલેક્શનના કારણે લીગ દક્ષિણ આફ્રિકામાં થઈ હતી. જ્યારે 2014માં IPLની અમુક મેચ UAEમાં રમાઈ હતી. -ફાઇલ ફોટો

ફ્રેન્ચાઇઝે અત્યારથી પોતાની તૈયારી શરૂ કરી; UAE જવા માટે ચાર્ટર્ડ પ્લેન અને ત્યાં રહેવા માટે હોટલ શોધવામાં આવી રહી છે; વિદેશી ખેલાડીઓ સીધા ત્યાં પહોંચી શકે છે

UAEમાં લીગ કરાવવાનો નિર્ણય IPLની ગવર્નિંગ કાઉન્સિલની મીટિંગમાં લેવામાં આવશે ન્યૂઝ એજન્સી અનુસાર, એક ફ્રેન્ચાઇઝે ટીમ માટે અબુ ધાબીમાં એક હોટલ પણ જોઈ લીધી છે વિદેશી ખેલાડી ભારત આવવાના બદલે સીધા UAE પહોંચી શકે છે…


એનટિનીએ કહ્યું કે, મારો પુત્ર થાંડો પણ જાતિવાદનો શિકાર છે. જ્યારે તે અંડર -19 વર્લ્ડ કપમાં રમ્યો હતો, ત્યારે તેના કેમ્પમાં જવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.

662 વિકેટ લઈ ચૂકેલા એનટિનીએ કહ્યું- ટીમમાં કોઈ સાથી ખેલાડી મારી સાથે જમતું નહિ, હાર માટે મને જવાબદાર ગણાવવામાં આવતો હતો

દિવ્ય ભાસ્કર Jul 18, 2020, 04:14 PM IST દક્ષિણ આફ્રિકાના પૂર્વ ઝડપી બોલર મખાયા એનટિની (43) એ શુક્રવારે કહ્યું કે તે પણ રંગભેદનો શિકાર થયો હતો. તે હંમેશા ટીમમાં એકલો રહેતો હતો. કોઈ સાથી ખેલાડી…


ફેનને ફટકારવા બદલ ઇન્ઝમામ પર બે વનડેનો પ્રતિબંધ લાગ્યો હતો. તેણે માફી માંગી અને કોર્ટમાં પણ ગયો હતો.

વકારે 23 વર્ષ પછી ખુલાસો કર્યો- ફેન્સે અઝહરુદ્દીનની પત્ની પર કોમેન્ટ કરી હતી, તેથી ઇન્ઝમામે તેને માર્યો હતો

ભારત-પાકિસ્તાન વચ્ચે સપ્ટેમ્બર 1997માં રમાયેલી સહારા કપ સીરિઝની બીજી વનડેમાં આ ઘટના બની હતી તે સીરિઝમાં સચિન તેંડુલકર ભારતનો કેપ્ટન હતો, જ્યારે પાકિસ્તાનની કમાન રમીઝ રાજા પાસે હતી દિવ્ય ભાસ્કર Jul 18, 2020, 03:42 PM…


England vs West Indies second test day three live updates

ત્રીજા દિવસે વરસાદના લીધે મેચ શરૂ થવામાં વિલંબ: વેસ્ટ ઇન્ડીઝ 32/1, ઇંગ્લેન્ડથી 437 રન પાછળ

ઇંગ્લેન્ડે 469/9 ઇનિંગ્સ ડિક્લેર કરી, સ્ટોક્સે કરિયરની 10મી અને સિબલેએ બીજી સદી ફટકારી, બંનેએ અનુક્રમે 176 અને 120 રન કર્યા રોસ્ટન ચેઝે કરિયરમાં ત્રીજી વાર 5 વિકેટ લીધી, તેના સિવાય કેમર રોચે 2, જ્યારે અલ્ઝારી…


BCCI to Pay Rs 4,800 Crore to Deccan Chargers for Wrongful Termination

2012માં ડેક્કન ચાર્જર્સને IPLમાંથી ખોટી રીતે ટર્મિનેટ કરવા બદલ BCCIને 4800 કરોડ ચૂકવવા પડશે

દિવ્ય ભાસ્કર Jul 18, 2020, 12:50 AM IST ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની શરૂઆતની 8 ટીમોમાંથી એક ડેક્કન ચાર્જર્સ(DC)ને ગેરકાયદેસર રીતે ટર્મિનેટ કરવું BCCIને મોંઘું પડ્યું છે. આ કેસમાં કોર્ટે એક મુખ્ય પંચ (આર્બિટ્રેટર)ને નિયુક્ત કર્યા…


સોલિડેરિટી કપ સેંચુરિયનના સુપર સ્પોર્ટ્સ પાર્કમાં ભારતીય સમયાનુસાર શનિવારે બપોરે 2:30 વાગે રમાશે.

સોલિડેરિટી કપ આજથી; ત્રણ ટીમો 36 ઓવરની એક મેચ રમશે, બંને હાફમાં સૌથી વધુ રન કરનાર ટીમ વિજેતા બનશે

ઈગલ્સનો કેપ્ટન એબી ડિવિલિયર્સ, કાઇટ્સનો હેનરિક ક્લાસેન અને કિંગફિશરનો કવિન્ટન ડી કોક છે મેચમાં 18-18 ઓવરના બે હાફ હશે, એક ટીમને બંને હાફમાં અલગ અલગ ટીમ સામે 6 ઓવર બેટિંગ કરવાની રહેશે ત્રણેય ટીમોને સ્પોન્સરશિપથી…


BCCI અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ કહ્યું છે કે, આ વર્ષે IPL થશે જ. અમને જ્યારે પણ 35થી 40 દિવસનો સમય મળશે, ટૂર્નામેન્ટ દેશમાં કરાવીશું. તે અમારી પ્રાથમિકતા છે.

IPLની યજમાનીની રેસમાં UAE સૌથી આગળ; 35થી 40 દિવસમાં લીગ સમાપ્ત થશે, અમદાવાદમાં ટીમ ઇન્ડિયાનો ટ્રેનિંગ કેમ્પ થઈ શકે છે

એપેક્સ કાઉન્સિલની બેઠકમાં IPLની યજમાની, ટીમ ઈન્ડિયાના ફ્યુચર ટૂર પ્રોગ્રામ સહિત 11 મહત્વપૂર્ણ એજન્ડા પર વાત થઈ જો ઓક્ટોબરમાં થનાર T-20 વર્લ્ડ કપ રદ્દ થાય તો IPL સપ્ટેમ્બરથી નવેમ્બર વચ્ચે UAEમાં કરાવવામાં આવી શકે છે…