Sports

Dom Sibley Accidentally Applies Saliva, Umpires Disinfect Ball

ઇંગ્લિશ ઓપનર ડોમ સિબલેએ ફિલ્ડિંગ દરમિયાન ભૂલથી થૂંકનો ઉપયોગ કર્યો, અમ્પાયરે બોલને સેનિટાઈઝ કર્યો

દિવ્ય ભાસ્કર Jul 19, 2020, 07:10 PM IST ઇંગ્લેન્ડ અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચે માન્ચેસ્ટર ખાતે ત્રણ ટેસ્ટ સીરિઝની બીજી મેચ રમાઈ રહી છે. મેચના ચોથા દિવસે ઇંગ્લેન્ડના બેટ્સમેન ડોમ સિબલેએ ફિલ્ડિંગ દરમિયાન ભૂલથી બોલ પર…


સબા કરીમનો ફાઇલ ફોટો.

CEO રાહુલ જોહરી પછી હવે જનરલ મેનેજર સબા કરીમનું રાજીનામુ પણ નક્કી, બોર્ડ બંને પદ પર નિમણૂક કરશે

દિવ્ય ભાસ્કર Jul 19, 2020, 06:43 PM IST ભારતીય ક્રિકેટ બોર્ડ (BCCI)માં એક પછી એક બદલાવ થઈ રહ્યા છે. તાજેતરમાં, ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (CEO) એ પદ પરથી રાજીનામું આપ્યું હતું. એક અઠવાડિયામાં જ એવા અહેવાલ…


વેસ્ટ ઇન્ડીઝે 2016નો T-20 વર્લ્ડ કપ જીત્યો હતો. ત્યારે ભારતની યજમાનીમાં થયેલ ટૂર્નામેન્ટમાં વિન્ડિઝે ફાઇનલમાં ઇંગ્લેન્ડને 4 વિકેટે હરાવ્યું હતું.

BCCIને આશા- આ વર્ષે થનાર T-20 વર્લ્ડ કપ રદ્દ કરવામાં આવશે, તે પછી જ બોર્ડ IPL અંગે એક્શન લેશે

રોડમેપ મુજબ, BCCI UAEમાં 26 સપ્ટેમ્બરથી 7 નવેમ્બર સુધી IPLનું આયોજન કરી શકે છે આ વર્ષે T-20 વર્લ્ડ કપનું આયોજન 18 ઓક્ટોબરથી 15 નવેમ્બર સુધી ઓસ્ટ્રેલિયામાં થવાનું છે કોરોનાને કારણે 29 માર્ચથી શરૂ થનાર IPLને…


વીરધવલ ખાડે (સૌથી ડાબે), સજન પ્રકાશ, શ્રીહરિ નટરાજ અને લિખિથ એસપી (જમણે) ટોક્યો ઓલિમ્પિક માટે ક્વોલિફિકેશન કોટા મેળવી ચુક્યા છે. -ફાઇલ ફોટો

ભારતમાં 2-3 મહિના સુધી સ્વીમિંગ પૂલ ખુલવાના કોઈ ચાન્સ નથી; ફેડરેશને વિદેશમાં ટ્રેનિંગની મંજૂરી માંગી, 2 સ્વિમર ટ્રેનિંગ માટે અમેરિકા પહોંચ્યા

દિવ્ય ભાસ્કર Jul 19, 2020, 05:53 PM IST ભારતમાં કોરોનાવાયરસના વધતા કેસોને કારણે, આગામી 2-3- 2-3 મહિના સુધી સ્વીમિંગ પૂલ ખુલવાના કોઈ ચાન્સ નથી. આવી સ્થિતિમાં ઓલિમ્પિક માટે ક્વોલિફાય કરનારા સ્વીમર્સ ટ્રેનિંગ માટે વિદેશ જઇ…


જાપાનમાં મહામારીના કારણે એક સૂમો રેસલરનું મોત નીપજ્યું છે, જ્યારે ઘણા ફાઇટર અને અધિકારીઓ પણ વાયરસથી સંક્રમિત થયા છે.

જાપાનમાં 7 મહિના પછી દર્શકોની હાજરીમાં ટૂર્નામેન્ટ; ટોક્યોમાં 2500 ફેન્સે લાઇવ મેચ જોઈ, રેસલરનો ઓટોગ્રાફ લેવાની મનાઈ

દિવ્ય ભાસ્કર Jul 19, 2020, 05:52 PM IST જાપાનમાં કોરોનાવાયરસ વચ્ચે 7 મહિના પછી સૂમો રેસલિંગ શરૂ થઈ. રવિવારે રાજધાની ટોક્યોમાં ટૂર્નામેન્ટની શરૂઆત થઈ હતી, જે 2 ઓગસ્ટ સુધી ચાલશે. રયોગુકો કોકુગિકન એરેના ખાતે યોજાનારી…


England vs West Indies second test, day four live updates

ચોથા દિવસની રમત શરૂ: વેસ્ટ ઇન્ડીઝ 36/1, ઇંગ્લેન્ડથી 433 રન પાછળ

ત્રીજા દિવસની રમત વરસાદના લીધે ધોવાઈ ગઈ હતી ઇંગ્લેન્ડે 469/9 ઇનિંગ્સ ડિક્લેર કરી, સ્ટોક્સે કરિયરની 10મી અને સિબલેએ બીજી સદી ફટકારી, બંનેએ અનુક્રમે 176 અને 120 રન કર્યા રોસ્ટન ચેઝે કરિયરમાં ત્રીજી વાર 5 વિકેટ…


સોલિડેરિટી મેચમાં બધા ખેલાડીઓ અને સ્ટાફ માસ્ક પહેરીને મેદાન પર ઉતર્યા હતા.

ઈગલ્સ 12 ઓવરમાં 160 રન કરીને ગોલ્ડ જીત્યું, કાઇટ્સને સિલ્વર અને કિંગફિશર્સને બ્રોન્ઝ મળ્યો; ડિવિલિયર્સ અને માર્કરામે ફિફટી મારી

36 ઓવરની મેચમાં 18-18 ઓવરના બે હાફ હતા, દરેક ટીમે બંને હાફમાં 6-6 ઓવર બેટિંગ કરી એક્સપરિમેન્ટલ મેચ ઈગલ્સ સિવાય કાઇટ્સે 12 ઓવરમાં 138 અને કિંગફિશર્સે 113 રન બનાવ્યા દિવ્ય ભાસ્કર Jul 18, 2020, 07:01…


હરભજન પોતાની છેલ્લી ટેસ્ટ 2015માં શ્રીલંકા સામે ગોલ ખાતે રમ્યો હતો. ત્યારે તેણે મેચમાં માત્ર 1 વિકેટ લીધી હતી. -ફાઇલ ફોટો

હરભજને કહ્યું- હું દેશના સૌથી મોટા સ્પોર્ટ્સ એવોર્ડ માટે પાત્ર નથી, મેં પંજાબ સરકારને નામ પાછું લેવાનું કહ્યું

હરભજન સિંહે કહ્યું- હું ખેલ રત્ન માટે લાયક નથી, કારણ કે આ એવોર્ડ છેલ્લા 3 વર્ષના આંતરરાષ્ટ્રીય પ્રદર્શનના આધારે આપવામાં આવે છે આ સ્પિનરે 2015માં ભારત માટે છેલ્લી વનડે અને ટેસ્ટ રમી હતી, તેણે અત્યાર…


આ પહેલાં IPL બે વાર ભારતની બહાર થઈ ગઈ છે. 2009માં લોકસભા ઇલેક્શનના કારણે લીગ દક્ષિણ આફ્રિકામાં થઈ હતી. જ્યારે 2014માં IPLની અમુક મેચ UAEમાં રમાઈ હતી. -ફાઇલ ફોટો

ફ્રેન્ચાઇઝે અત્યારથી પોતાની તૈયારી શરૂ કરી; UAE જવા માટે ચાર્ટર્ડ પ્લેન અને ત્યાં રહેવા માટે હોટલ શોધવામાં આવી રહી છે; વિદેશી ખેલાડીઓ સીધા ત્યાં પહોંચી શકે છે

UAEમાં લીગ કરાવવાનો નિર્ણય IPLની ગવર્નિંગ કાઉન્સિલની મીટિંગમાં લેવામાં આવશે ન્યૂઝ એજન્સી અનુસાર, એક ફ્રેન્ચાઇઝે ટીમ માટે અબુ ધાબીમાં એક હોટલ પણ જોઈ લીધી છે વિદેશી ખેલાડી ભારત આવવાના બદલે સીધા UAE પહોંચી શકે છે…


એનટિનીએ કહ્યું કે, મારો પુત્ર થાંડો પણ જાતિવાદનો શિકાર છે. જ્યારે તે અંડર -19 વર્લ્ડ કપમાં રમ્યો હતો, ત્યારે તેના કેમ્પમાં જવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.

662 વિકેટ લઈ ચૂકેલા એનટિનીએ કહ્યું- ટીમમાં કોઈ સાથી ખેલાડી મારી સાથે જમતું નહિ, હાર માટે મને જવાબદાર ગણાવવામાં આવતો હતો

દિવ્ય ભાસ્કર Jul 18, 2020, 04:14 PM IST દક્ષિણ આફ્રિકાના પૂર્વ ઝડપી બોલર મખાયા એનટિની (43) એ શુક્રવારે કહ્યું કે તે પણ રંગભેદનો શિકાર થયો હતો. તે હંમેશા ટીમમાં એકલો રહેતો હતો. કોઈ સાથી ખેલાડી…