ભારતમાં 6 કરોડ લોકો ભૂખના સંકટથી ઉગર્યા પણ 18 કરોડ હજુ કુપોષિત, 91 લાખ વયસ્કોમાં સ્થૂળતાની સમસ્યા વધી
સંયુક્ત રાષ્ટ્રએ ડબ્લ્યુએચઓ, યુનિસેફ, કૃષિ વિકાસ ફંડ સાથે મળીને રિપોર્ટ તૈયાર કર્યો દિવ્ય ભાસ્કર Jul 15, 2020, 05:15 AM IST સંયુક્ત રાષ્ટ્ર. ભારતમાં ગત એક દાયકાથી વધુ સમયમાં કુપોષિત લોકોની સંખ્યામાં 6 કરોડનો ઘટાડો નોંધાયો…