અમિતાભ-અભિષેકે ઓછામાં ઓછા સાત દિવસ હોસ્પિટલમાં રહેવું પડશે, અમિતાભના સ્ટાફનો એન્ટીબૉડી ટેસ્ટ કરવામાં આવશે
કેટલાંક રિપોર્ટ્સમાં દાવો, અમિતાભ-અભિષેકનો પાંચ-છ દિવસ પછી કોરોનાનો ટેસ્ટ કરવામાં આવશે અમિતાભનો 11 જુલાઈના રોજ ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો, નાણાવટી હોસ્પિટલમાં દાખલ બચ્ચનની હાલત સ્થિર, ડોક્ટરે કહ્યું- તેમને ખાસ સારવારની જરૂર નથી દિવ્ય ભાસ્કર Jul…