Entertainment

‘સ્કેમ 1992’માં હર્ષદ મહેતાને જીવંત કરનારા પ્રતીક ગાંધી કહે છે, ‘સ્ટૉક માર્કેટ અલગ જ દુનિયા છે, એમાં રોકાણ કરવું આપણું કામ નહીં’

અમદાવાદએક મિનિટ પહેલા કૉપી લિંક સીરિઝ માટે પ્રતીક ગાંધીએ 18 કિલો જેટલું વજન વધાર્યું હતું પ્રતીક ગાંધીના મતે હર્ષદ મહેતા સપનાંના વેપારી હતા, તેમણે આખા હિંદુસ્તાનને સપનાંઓ વેચ્યા હતા ‘હર્ષદ મહેતાના રોલ માટે સાત-આઠ લુક…

Read More

MNSનું ‘બિગ બોસ’ને અલ્ટીમેટમ, જાન કુમાર માફી માગે નહીંતર શૂટિંગ થવા દઈશું નહીં

મુંબઈ9 મિનિટ પહેલા કૉપી લિંક દેશના સૌથી મોટા રિયાલિટી શો ‘બિગ બોસ’ અને વિવાદ એક સિક્કાની બે બાજુ છે. આ શોમાં વિવાદ ના થાય તો જ નવાઈ. હવે મરાઠી ભાષા અંગે ‘બિગ બોસ’ને બંધ કરાવવાની…


ચાકુબાજીમાં ઘાયલ થયેલી માલવીના સપોર્ટમાં આવી કંગના, કહ્યું- નાના શહેરમાંથી આવતા સ્ટ્રગલર્સ સાથે આવું જ થાય છે

2 મિનિટ પહેલા કૉપી લિંક ટીવી એક્ટ્રેસ માલવી મલ્હોત્રા પર સોમવારે રાત્રે 9 વાગ્યે મુંબઈમાં ચાકુથી જીવલેણ હુમલો થયો. તે કોકિલાબેન હોસ્પિટલમાં એડમિટ છે. ઘાયલ માલવીએ કંગનાને મદદ કરવા માટે વિનંતી કરી કહ્યું હતું કે,…


કંગના વિરુદ્ધ કેસ લડવા માટે BMCએ 82 લાખ રૂપિયા ખર્ચ્યા, એક્ટ્રેસે કહ્યું- એક યુવતીને હેરાન કરવા માટે પપ્પાના પપ્પુએ જનતાના પૈસા ઉડાવ્યા

મુંબઈ9 મિનિટ પહેલા કૉપી લિંક મુંબઈના RTI કાર્યકર્તા શરદ યાદવે અરજી કરીને માહિતી માગી હતી કે કંગનાની અરજીની વિરુદ્ધ મુંબઈ નગર નિગમે કયા વકીલને રોક્યા અને તેને કેટલા રૂપિયા આપ્યા હતા? BMCએ જવાબ આપ્યો હતો…


NCBએ આજે દીપિકા પાદુકોણની મેનેજરને પૂછપરછ માટે બોલાવી, ઘરમાંથી ડ્રગ્સ મળી આવ્યું હતું

મુંબઈ3 મિનિટ પહેલા કૉપી લિંક NCBએ ગયા મહિને કરિશ્માની બેવાર પૂછપરછ કરી હતી, જેમાં એકવાર દીપિકાની સામે બેસાડીને સવાલ-જવાબ કરવામાં આવ્યા હતાઃ ફાઈલ તસવીર નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો (NCB)એ દીપિકા પાદુકોણની મેનેજર કરિશ્મા પ્રકાશને આજે એટલે…


નરેશ કનોડિયાના ઘરની બહાર પ્રોડ્યૂસરની લાઈન લાગતી, પત્નીએ પણ સમય માગવો પડ્યો હતો

અમદાવાદ16 મિનિટ પહેલાલેખક: ઉર્વી બ્રહ્મભટ્ટ કૉપી લિંક નરેશ કનોડિયા ગુજરાતી સિનેમામાં હોરર, ડિસ્કો ડાન્સ લાવ્યા 150થી વધુ ફિલ્મો કરનારા નરેશ કનોડિયાએ 72 અભિનેત્રીઓ સાથે કામ કર્યું મહિને 35થી વધુ શૉઝ કરનારા મહેશ-નરેશના ચહેરા પર થાક…


શ્વેતા તિવારી પર તેના કર્મચારીએ છેતરપિંડીનો આરોપ લગાવ્યો, કહ્યું- ‘2 વર્ષથી મારા 52 હજાર રૂપિયા પરત કરી રહ્યા નથી’

10 મિનિટ પહેલાલેખક: કિરણ જૈન કૉપી લિંક પોપ્યુલર ટીવી એક્ટ્રેસ શ્વેતા તિવારી પર તેના એક કર્મચારીએ ફ્રોડનો આરોપ લગાવ્યો છે. એક્ટ્રેસની એક્ટિંગ સ્કૂલમાં ટીચર તરીકે કામ કરી ચૂકેલા રાજેશ પાણ્ડેયનું કહેવું છે કે શ્વેતા અંદાજે…


ફાઈનાન્સરે હોટલનો ખર્ચ પણ ના આપ્યો, શૂટિંગ અધવચ્ચે છોડીને ટીમ દુબઈથી ભારત પરત ફરી

મુંબઈ12 મિનિટ પહેલાલેખક: અમિત કર્ણ કૉપી લિંક એક મહિના પહેલા આર માધવન તથા ગૌરાંગ દોષી વેબ શો ‘સેવન્થ સેન્સ’ના શૂટિંગ માટે દુબઈ ગયા હતા. ક્વૉરન્ટીન બાદ ટીમે શૂટિંગ શરૂ કર્યું હતું પરંતુ પછી થોડાં જ…


લવીના લોધે પતિને ડ્રગ્સ સપ્લાયર કહીને મહેશ ભટ્ટનો ભાણેજ ગણાવ્યો હતો, હવે સુમિતે કહ્યું- હું તેમનો સંબંધી નથી

મુંબઈ20 મિનિટ પહેલા કૉપી લિંક લવીનાએ 2010માં હિમેશ રેશમિયાની સાથે ‘કજરારે’ ફિલ્મથી બોલિવૂડ ડેબ્યૂ કર્યું હતું. આ ફિલ્મ પૂજા ભટ્ટે ડિરેક્ટ કરી હતી એક્ટ્રેસ લવીના લોધના આક્ષેપો પર તેના પતિ સુમિત સભ્રવાલે ચોખવટી કરી હતી….


એક્ટ્રેસ પાયલ ઘોષ કેન્દ્રીય મંત્રી રામદાસ અઠાવલેની પાર્ટીમાં સામેલ થઈ, અનુરાગ કશ્યપ પર યૌન શોષણનો આક્ષેપ મૂક્યો હતો

મુંબઈ12 મિનિટ પહેલા કૉપી લિંક બોલિવૂડ ડિરેક્ટર અનુરાગ કશ્યપ પર આક્ષેપો મૂકનાર પાયલ ઘોષ આજે એટલે કે 26 ઓક્ટોબરના રોજ રિપબ્લિકન પાર્ટી ઓફ ઈન્ડિયા (RPI)માં સામેલ થઈ છે. આ પ્રસંગે RPIના પ્રમુખ તથા કેન્દ્રીય મંત્રી…