July 2020

શકુંતલા દેવી: એક ગણિતજ્ઞ અને એસ્ટ્રોલોજર જેમણે કમ્પ્યૂટરને હરાવ્યું; 2013માં જ આગાહી કરી હતી કે મોદી પ્રધાનમંત્રી બનશે

દિવ્ય ભાસ્કર Jul 31, 2020, 11:20 PM IST એમેઝોન પ્રાઈમ વીડિયોઝ ઉપર શુક્રવારે શકુંતલા દેવી (4 નવેમ્બર 1929-21 એપ્રિલ 2013)ના જીવન ઉપર બનેલી બાયોપિક રિલીઝ થઈ. ‘હ્યુમન કમ્પ્યૂટર’ના નામે ઓળખાતી શકુંતલા દેવીએ ગણિતના મોટા મોટા…


ભારત-ઈઝરાયલે સાથે મળી રેપિડ ટેસ્ટિંગનો ટ્રાયલ શરૂ કર્યો, સફળતા મળશે તો 30 સેકન્ડમાં કોરોના અંગે રિપોર્ટ મળશે

દિલ્હીના ડો.રામ મનોહર લોહિયા હોસ્પિટલમાં 3 દિવસ અગાઉ ટ્રાયલ શરૂ થયો છે આગામી 2 સપ્તાહમાં રિસર્ચના પરિણામ આવે તેવી શક્યતા, ઈઝરાયલની ટીમ 3 દિવસ અગાઉ ભારત પહોંચી છે દિવ્ય ભાસ્કર Jul 31, 2020, 10:42 PM…


રેમડેસિવિર ઇન્જેક્શન કૌભાંડ મામલે ફાર્માસ્યુટિકલ કંપનીના ભાગીદાર અને એજન્ટ સહિત ચારની ધરપકડ

દિવ્ય ભાસ્કર Jul 31, 2020, 10:36 PM IST અમદાવાદ. કોરોનાની મહામારીમાં બાંગ્લાદેશથી એજન્ટ મારફતે રેમડેસિવિર ઇન્જેક્શન અમદાવાદ લાવી ઇન્જેક્શનનું ગેરકાયદેસર રીતે તેનું વેચાણ કરતા હોવાના કૌભાંડમાં એક યુવતી સહિત ચાર આરોપીઓની ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી…


નર્સિંગના ફાઇનલ યરના વિદ્યાર્થીઓની પરીક્ષા આગામી 31મી ઓગસ્ટથી લેવાશે, બાકીના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવશે

માસ પ્રમોશનનો લાભ 18,498 વિદ્યાર્થીઓને મળશે દિવ્ય ભાસ્કર Jul 31, 2020, 09:48 PM IST અમદાવાદ. કોરોનાની મહામારીને ધ્યાનમાં રાખી ઇન્ડિયન નર્સિંગ કાઉન્સિલે નર્સિંગ વિભાગની પરીક્ષા લેવા અંગે માર્ગદર્શિકા જાહેર કરી છે. જેમાં ગુજરાતની નર્સિંગ કોલેજમાં…


સંજય માંજરેકરે કોમેન્ટ્રી પેનલમાં સામેલ કરવા BCCIને વિનંતી કરી છે (ફાઈલ ફોટો)

વિવાદાસ્પદ ટિપ્પણી બાદ કોમેન્ટ્રી પેનલમાંથી હટાવાયેલા માંજરેકરે કહ્યું- ફરી સમાવેશ કરવામાં આવે, ગાઈડલાઈનનું પાલન કરીશ

સંજય માંજરેકરને BCCIએ માર્ચમાં ભારત-દક્ષિણ આફ્રિકા વનડે સિરીઝ અગાઉ કોમેન્ટ્રી પેનલમાંથી હટાવ્યા હતા તેમણે ગત વર્ષ વિશ્વ કપ સમયે રવિન્દ્ર જાડેજા અંગે વિવાદાસ્પદ ટિપ્પણી કરી હતી આ ઉપરાંત તેમણે ભારત-બાંગ્લાદેશ વચ્ચે પ્રથમ પિંક બોલ ટેસ્ટમાં…


દર્દી વેન્ટીલેટર પર છે એટલે અતિગંભીર હાલતમાં જ છે તેવું નથી, જાણો 5 તબક્કામાં ક્યારે અને કેવી રીતે ઓક્સિજન અપાય છે

દર્દી બેભાન કે અર્ધબેભાન અવસ્થામાં પહોંચી જાય ત્યારે પાંચમાં તબક્કામાં ઓક્સિજન આપવામાં આવે છે પાંચમાં તબક્કામાં ઈન્ટ્યુબેટ પ્રક્રિયામાં ફેફસાને નુકસાન ન પહોંચે તે રીતે સમગ્ર પધ્ધતિ હાથ ધરવામાં આવે છે દિવ્ય ભાસ્કર Jul 31, 2020,…


કેન્સર-કિડની હોસ્પિ.ના 1203 મેડિકલ-પેરામેડિકલ સ્ટાફને ઓગસ્ટમાં 7મા પગારપંચનો લાભ મળશેઃ નીતિન પટેલ

દિવ્ય ભાસ્કર Jul 31, 2020, 08:55 PM IST અમદાવાદ. ગુજરાતની પ્રતિષ્ઠિત કેન્સર હોસ્પિટલ, કિડની હોસ્પિટલ અને યુનિવર્સિટીના ડોક્ટર સહિત નર્સિગ સ્ટાફ, પેરામેડિકલ સ્ટાફ અને ક્લેરિકલ સ્ટાફ સહિત તમામ અધિકારીઓને 7મા પગાર પંચનો લાભ આપવાની જાહેરાત…


કોરોનાના 176 નવા કેસ, 10 દિવસથી દૈનિક મોત 5 અથવા તેની નીચે, કુલ કેસ 26,517

દિવ્ય ભાસ્કર Jul 31, 2020, 08:34 PM IST અમદાવાદ. શહેર-જિલ્લામાં એક સમયે કોરોનાના 250થી 300 કેસ નોંધાતા હતા. પરંતુ હવે નવા કેસો 150થી 180ની વચ્ચે સ્થિર થઈ રહ્યા છે. આજે શહેર અને જિલ્લામાં કુલ 176…


રાજકોટમાં 44 કેસ-11ના મોત, ભાવનગરમાં 47, જામનગરમાં 46 અને ગીર સોમનાથમાં 16 કેસ નોંધાયા

ગોંડલમાં સોમવારથી કોવિડ-19ની હોસ્પિટલ શરૂ થશે ગોંડલની સબજેલ કોરોના હોટસ્પોટ બની, વધુ 10 કેદી કોરોના પોઝિટિવ પોરબંદરમાં 13, દીવમાં 8 અને જસદણમાં 4 કેસ નોંધાયા દિવ્ય ભાસ્કર Jul 31, 2020, 08:06 PM IST રાજકોટ. રાજકોટ…


રાજ્યભરમાં જિમ 5 ઓગસ્ટે ખુલશે, પણ કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાએ 30મીએ જસદણમાં જિમનું ઉદઘાટન કરી નાંખ્યુ

અનલોક 3માં સરકારે 5 ઓગસ્ટ સુધી જિમ ચાલુ કરવા પર પ્રતિબંધ મૂક્યો છે કુંવરજી બાવળિયાએ પોતાના ટ્વીટર એકાઉન્ટ પર જિમના ઉદઘાટનના ફોટા શેર કર્યા દિવ્ય ભાસ્કર Jul 31, 2020, 08:01 PM IST રાજકોટ. જસદણ તાલુકા…