સેન્સેક્સ 99 અંક વધ્યો, નિફ્ટી 10802 પર બંધ; ટેક મહિન્દ્રા, એચસીએલ ટેકના શેર ઘટ્યા


  • ટેક મહિન્દ્રા, એચસીએલ ટેક, રિલાયન્સ, ભારતી એરટેલ, ઈન્ફોસિસના શેર વધ્યા
  • બજાજ ફાઈનાન્સ, એચડીએફસી બેન્ક, એચડીએફસી, પાવર ગ્રીડ કોર્પના શેર ઘટ્યા

દિવ્ય ભાસ્કર

Jul 13, 2020, 05:47 PM IST

મુંબઈ. ભારતીય શેરબજારો સપ્તાહના પ્રથમ દિવસે વધીને બંધ રહ્યાં હતા. સેન્સેક્સ 99 અંક વધીને 36693 પર બંધ રહ્યો હતો. નિફ્ટી 34 અંક વધીને 10802 પર બંધ રહ્યો હતો. સેન્સેક્સ પર ટેક મહિન્દ્રા, એચસીએલ ટેક, રિલાયન્સ, ભારતી એરટેલ, ઈન્ફોસિસ સહિતના શેર વધીને બંધ રહ્યાં હતા. ટેક મહિન્દ્રા 5.53 ટકા વધીને 600.10 પર બંધ રહ્યો હતો. એચસીએલ ટેક 3.48 ટકા વધીને 602.60 પર બંધ રહ્યો હતો. જોકે બજાજ ફાઈનાન્સ, એચડીએફસી બેન્ક, એચડીએફસી, પાવર ગ્રીડ કોર્પ, આઈસીઆઈસીઆઈ બેન્ક સહિતના શેર ઘટીને બંધ રહ્યાં હતા. બજાજ ફાઈનાન્સ 2.41 ટકા ઘટીને 3233.25 પર બંધ રહ્યો હતો. એચડીએફસી બેન્ક 2.26 ટકા ઘટીને 1080.40 પર બંધ રહ્યો હતો.

Be the first to comment on "સેન્સેક્સ 99 અંક વધ્યો, નિફ્ટી 10802 પર બંધ; ટેક મહિન્દ્રા, એચસીએલ ટેકના શેર ઘટ્યા"

Leave a comment

Your email address will not be published.


*


%d bloggers like this: