રાજ્યમાં રેકોર્ડ બ્રેક 902 નવા કેસ નોંધાયા, કુલ કેસ 42808 તો 10 મોત સાથે મૃત્યુઆંક 2057 થયો


  • સુરતમાં 287, અમદાવાદમાં 164, વડોદરામાં 74, જૂનાગઢમાં 46, ભાવનગરમાં 40, રાજકોટમાં 34 કેસ
  • અમરેલીમાં 29, સુરેન્દ્રનગરમાં 26, ગાંધીનગરમાં 25, ખેડા, નવસારીમાં 19-19, દાહોદમાં 16 કેસ
  • ભરૂચમાં 15, જામનગરમાં 13, બનાસકાંઠા, મહેસાણામાં 12-12, પાટણમાં 10 કેસ
  • મોરબી, આણંદમાં 9-9, વલસાડમાં 8, સાબરકાંઠા, કચ્છમાં 7-7, મહીસાગરમાં 5, પોરબંદરમાં 4 કેસ
  • અરવલ્લી, છોટાઉદેપુર, પંચમહાલમાં 3-3, બોટાદમાં 2, તાપીમાં 1 કેસ

દિવ્ય ભાસ્કર

Jul 14, 2020, 05:50 AM IST

અમદાવાદ. રાજ્યમાં બેકાબૂ બનેલા કોરોનાના સંક્રમણે આજે રેકોર્ડ બ્રેક કર્યો છે. રાજ્યમાં 24 કલાકમાં નવા 902 કેસ નોંધાયા છે, જ્યારે 10 દર્દીના મૃત્યુ થયા છે. તો 608 દર્દી સાજા થઇને ઘરે પરત ફર્યા છે. આ સાથે જ રાજ્યમાં અત્યારસુધી નોંધાયેલા કુલ પોઝિટિવ દર્દીઓની સંખ્યા 42808 પર પહોંચી છે. જ્યારે કુલ મૃત્યુઆંક 2057 થયો છે અને કુલ 29806 દર્દીઓને અત્યારસુધીમાં ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. 

રાજ્યમાં કયાં કેટલા કેસ અને કેટલા મોત
રાજ્યમાં નવા નોંધાયેલા કેસની વિગતો જોઇએ તો સુરતમાં 287, અમદાવાદમાં 164, વડોદરામાં 74, જૂનાગઢમાં 46, ભાવનગરમાં 40, રાજકોટમાં 34, અમરેલીમાં 29, સુરેન્દ્રનગરમાં 26, ગાંધીનગરમાં 25, ખેડા, નવસારીમાં 19-19, દાહોદમાં 16, ભરૂચમાં 15, જામનગરમાં 13, બનાસકાંઠા, મહેસાણામાં 12-12, પાટણમાં 10,  મોરબી, આણંદમાં 9-9, વલસાડમાં 8, સાબરકાંઠા, કચ્છમાં 7-7, મહીસાગરમાં 5, પોરબંદરમાં 4, અરવલ્લી, છોટાઉદેપુર, પંચમહાલમાં 3-3, બોટાદમાં 2, તાપીમાં 1 કેસ નોંધાયા છે. જ્યારે રાજ્યમાં આજે 10 મોત થયા છે. જેમાં સુરતમાં 5, અમદાવાદમાં 3, ગાંધીનગર અને મોરબીમાં 1-1 મૃત્યુ થયું છે.

4થી 12 જુલાઈ સુધી રાજ્યમાં નોંધાયેલા કેસ, મોત અને ડિસ્ચાર્જનો આંકડો

તારીખ કેસ મોત ડિસ્ચાર્જ
04 જુલાઈ 712 21 473
05 જુલાઈ 725 18 486
06 જુલાઈ 735 17 423
07 જુલાઈ 778 17 421
08 જુલાઈ 783 16 569
09 જુલાઈ 861 15 429
10 જુલાઈ 875 14 441
11 જુલાઈ  872 10 502
12 જુલાઈ 879 13 513
13 જુલાઈ 902 10 608
કુલ આંકડો 8122 151 4865

4 દિવસથી રાજ્યમાં દરરોજ 800થી વધુ કેસ, અમદાવાદમાં 200થી ઓછા કેસ

તારીખ

કેસ(કૌંસમાં અમદાવાદના કેસ)
30 મે 412(284)
31 મે 438 (299)
1 જૂન 423(314)
2 જૂન 415(279)
3 જૂન 485(290)
4 જૂન 492(291)
5 જૂન 510(324)
6 જૂન 498(289)
7 જૂન 480(318)
8 જૂન 477(346)
9 જૂન 470(331)
10 જૂન 510(343)
11 જૂન 513(330)
12 જૂન 495(327)
13 જૂન 517 (344)
14 જૂન 511(334)
15 જૂન 514(327)
16 જૂન 524(332)
17 જૂન 520(330)
18 જૂન 510(317)
19 જૂન 540(312)
20 જૂન 539 (306)
21 જૂન 580(273)
22 જૂન 563(314)
23 જૂન 549(235)
24 જૂન 572(215)
25 જૂન 577 (238)
26 જૂન 580(219)
27 જૂન 615(211)
28 જૂન 624(211)
29 જૂન 626(236)
30 જૂન 620(197)
1 જુલાઈ 675(215)
2 જુલાઈ 681(211)
3 જુલાઈ 687(204)
4 જુલાઈ 712(172)
5 જુલાઈ 725(177)
6 જુલાઈ 735(183)
7 જુલાઈ 778(187)
8 જુલાઈ 783(156)
9 જુલાઈ 861(162)
10 જુલાઈ 875(165)
11 જુલાઈ  872 (178)
12 જુલાઈ 879(172)
13 જુલાઈ 902(164)

કુલ 42,808 દર્દી, 2,057ના મોત અને  29,806 ડિસ્ચાર્જ(સરકાર દ્વારા દર 24 કલાકે જાહેર કરાતા આંકડા મુજબ)

શહેર પોઝિટિવ કેસ મોત ડિસ્ચાર્જ
અમદાવાદ 23,259 1522 18,047
સુરત 8,115 219 4966
વડોદરા 3126 51 2240
ગાંધીનગર 910 35 647
ભાવનગર 642 13 227
બનાસકાંઠા 348 14 224
આણંદ 307 13 267
અરવલ્લી 251 24 210
રાજકોટ 689 17 184
મહેસાણા 451 14 197
પંચમહાલ 249 16 184
બોટાદ 123 3 81
મહીસાગર 177 2 127
પાટણ 286 20 191
ખેડા 328 14 203
સાબરકાંઠા 257 8 170
જામનગર 362 9 196
ભરૂચ 438 11 246
કચ્છ 252 7 142
દાહોદ 152 2 56
ગીર-સોમનાથ 132 1 51
છોટાઉદેપુર 82 2 55
વલસાડ 351 5 123
નર્મદા 108 0 94
દેવભૂમિ દ્વારકા 29 3 22
જૂનાગઢ 358 7 172
નવસારી 270 2 138
પોરબંદર 28 2 19
સુરેન્દ્રનગર 317 8 150
મોરબી 95 4 38
તાપી 43 0 14
ડાંગ 7 0 4
અમરેલી 178 8 85
અન્ય રાજ્ય 88 1 36
કુલ 42,808 2057 29,806

Be the first to comment on "રાજ્યમાં રેકોર્ડ બ્રેક 902 નવા કેસ નોંધાયા, કુલ કેસ 42808 તો 10 મોત સાથે મૃત્યુઆંક 2057 થયો"

Leave a comment

Your email address will not be published.


*


%d bloggers like this: