કેમેરામાં કેદ: મોટેરા સ્ટેડિયમ ખાતેની ઓન ધ ફિલ્ડ અને ઓફ ધ ફિલ્ડ યાદગાર મોમેન્ટ્સ; પાટર્નશિપ માટે જાણીતા સચિન-દ્રવિડથી લઈને મોદી-શાહની શાનદાર તસવીર

  • Gujarati News
  • Sports
  • Cricket
  • Memorable Moments On The Field And Off The Field At Motera Stadium; From Sachin Dravid Known For Partnership To Modi Shah

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અમદાવાદ6 મિનિટ પહેલા

  • કૉપી લિંક

મોટેરા સ્ટેડિયમનો એરિયલ વ્યૂ.

વર્લ્ડના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ મોટેરા ખાતે 24 જાન્યુઆરીએ ભારત-ઇંગ્લેન્ડની ટીમ ડે-નાઈટ ટેસ્ટમાં ટકરાશે. નવનિર્મિત સ્ટેડયિમ ખાતેની સર્વપ્રથમ મેચ માટે ચાહકો બહુ ઉત્સુક છે. ત્યારે આપણે એક નજર કરીએ મોટેરા ખાતે મેચ દરમિયાન ઓન ધ ફિલ્ડ અને ઓફ ધ ફિલ્ડ કેમેરામાં કેદ થયેલી કેટલીક યાદગાર તસવીરો પર.

જૂના મોટેરા સ્ટેડિયમનો નજારો. તસવીર 2011માં ભારત-ઓસ્ટ્રેલિયા વર્લ્ડ કપ વખતની છે.

2009માં ગુજરાતના ચીફ મિનિસ્ટર નરેન્દ્ર મોદીએ મોટેરા સ્ટેડિયમની મુલાકાત લીધી હતી.

2010માં ઇન્ડિયા- ન્યૂઝીલેન્ડની ટેસ્ટ અગાઉ ગુજરાત ક્રિકેટ એસોસિયેશનના ક્યુરેટર ધીરજ પરસાણા સુધીર નાયક સાથે પિચનું નિરીક્ષણ કરી રહ્યા હતા.

વર્લ્ડ કપ 2011ની ભારત-ઓસ્ટ્રેલિયાની ક્વાર્ટફાઇનલ પહેલા ફેન્સ પર લાઠીચાર્જ કરતા પોલીસ ઓફિસર કેમેરામાં ઝડપાયો હતો.

યુવરાજે ઓસ્ટ્રેલિયા સામેની ક્વાર્ટરફાઇનલમાં ઓલરાઉન્ડ દેખાવ કરતા 57* રન કર્યા અને 2 વિકેટ ઝડપીને ભારતની જીતમાં અગત્ત્યની ભૂમિકા ભજવી હતી.

ઓસ્ટ્રેલિયા સામેની વર્લ્ડ કપ મેચ પહેલા સચિન તેંડુલકર ફૂટબોલ રમતો જોવા મળ્યો હતો.

2011માં મોટેરામાં વિકેટ કીપિંગની પ્રેક્ટિસ કરતો કેપ્ટન એમએસ ધોની.

કેમેરા ફોલોઝ સચિન. ક્વાર્ટફાઇનલના એક દિવસ પહેલાની તસવીર.

આ તસવીર 9 ઓગસ્ટ 2010ની છે. ઇન્ડિયા-ન્યૂઝીલેન્ડની મેચમાં 2 દિવસ ભારે વરસાદ બાદ સ્ટેડિયમની પરિસ્થિતિ કંઈક આવી હતી. નવા સ્ટેડિયમમાં ગમે તેટલો વરસાદ ભલેને પડે ગ્રાઉન્ડ 30 મિનિટમાં કોરું થઇ જશે.

લિટલ માસ્ટરે 7 માર્ચ 1987ના રોજ પાકિસ્તાન વિરુદ્ધ 58 રન કર્યાની સાથે જ ટેસ્ટ ક્રિકેટમાં 10 હજાર રન પૂરા કર્યા હતા. સુનિલ ગાવસ્કર ટેસ્ટ ક્રિકેટમાં 10 હજાર રન કરનાર પ્રથમ બેટ્સમેન બન્યા હતા.

કપિલ દેવ 8 ફેબ્રુઆરી 1994ના રોજ સવારે 10 વાગીને 34 મિનિટે શ્રીલંકાના હશન તિલકરત્નની વિકેટ ઝડપીને ટેસ્ટ ક્રિકેટમાં હાઈએસ્ટ વિકેટ ટેકર બન્યા હતા. આ તેમની 432મી ટેસ્ટ વિકેટ હતી અને તેમણે ન્યૂઝીલેન્ડના રિચર્ડ હેડલીનો રેકોર્ડ તોડ્યો હતો.

વર્લ્ડમાં 200 ટેસ્ટ રમનાર એકમાત્ર બેટ્સમેન સચિન તેંડુલકરે પોતાના કરિયરની પ્રથમ બેવડી સદી મોટેરામાં મારી હતી. 30 ઓક્ટોબર 1999ના રોજ ન્યૂઝીલેન્ડ સામેની ત્રીજી ટેસ્ટના બીજા દિવસે સચિને પહેલીવાર 200 રનનો આંક વટાવ્યો હતો.

IPL 2010માં એક મેચ પછી વિરેન્દ્ર સહેવાગને મેન ઓફ ધ મેચનો એવોર્ડ આપતા અમિત શાહ.

વર્લ્ડનું સૌથી મોટું સ્ટેડિયમ બની રહ્યું હતું, તે સમયનો ફોટો.

નમસ્તે ટ્રમ્પ ઇવેન્ટ દરમિયાનનો ફોટો.

નમસ્તે ટ્રમ્પ ઇવેન્ટ દરમિયાનનો ફોટો.

દર્શકો માટે તૈયાર સરદાર પટેલ સ્ટેડિયમ, મોટેરા.

1 Trackbacks & Pingbacks

  1. મોટેરા સ્ટેડિયમ ખાતેની ઓન ધ ફિલ્ડ અને ઓફ ધ ફિલ્ડ યાદગાર મોમેન્ટ્સ; પાટર્નશિપ માટે જાણીતા સચિન-દ્

Leave a comment

Your email address will not be published.

*

%d bloggers like this: