ઈનસાઈડ પાર્ટી પિક્સ: પ્રેગ્નન્સીના પૂરા દિવસોમાં કરીના કપૂરે પિતા રણધીરના 74મા જન્મદિવસની પાર્ટી માણી


Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મુંબઈ14 મિનિટ પહેલા

  • કૉપી લિંક

બોલિવૂડ એક્ટર તથા કરિશ્મા-કરીનાના પિતા રણધીર કપૂરે પોતાનો 74મો જન્મદિવસ એક દિવસ પહેલાં એટલે કે 14 ફેબ્રુઆરીના રોજ સેલિબ્રેટ કર્યો હતો. રણધીર કપૂરનો જન્મ 15 ફેબ્રુઆરી, 1947માં મુંબઈમાં થયો છે. રણધીર કપૂરે પોતાના ચેમ્બુર સ્થિત બંગલામાં બર્થડે ડિનર પાર્ટી યોજી હતી. આ પાર્ટીમાં કપૂર પરિવાર તથા ક્લોઝ ફ્રેન્ડ્સ હાજર રહ્યાં હતાં. કરીનાની ડિલિવરી એકાદ બે દિવસમાં જ થવાની છે, તો પણ તે પાર્ટીમાં પતિ તથા દીકરા સાથે આવી હતી.

રણધીરના જન્મદિવસની પાર્ટીમાં કોણ કોણ આવ્યું?
રણધીર કપૂરના જન્મદિવસની પાર્ટીમાં પત્ની બબિતા, બંને દીકરીઓ કરીના-કરિશ્મા, જમાઈ સૈફ અલી ખાન, ભાણીયો અરમાન જૈન-અનિસા મલ્હોત્રા, આદર જૈન પ્રેમિકા તારા સુતરિયા સાથે આવ્યો હતો. નાના ભાઈ રિશી કપૂરની પત્ની નીતુ સિંહ, ભત્રીજી રિદ્ધિમા કપૂર, ભત્રીજો રણબીર કપૂર, સ્વર્ગીય કાકા શશિ કપૂરનો દીકરો કુનાલ કપૂર, ભત્રીજો ઝહાન કપૂર, બહેન રિમા જૈન આવ્યા હતા. આ ઉપરાંત આલિયા ભટ્ટ, સંજય કપૂર, મહિપ કપૂર પણ પાર્ટીમાં જોવા મળ્યા હતા. પાર્ટી રાતના એક વાગ્યા સુધી ચાલી હતી.

રણધીર કપૂરની જન્મદિવસની પાર્ટી તસવીરોમાં…

કરીના કપૂર

કરીના કપૂર

રીમા જૈન, નતાશા કપૂર (જમણી બાજુ, રણધીરની સ્વ. મોટી બહેન રિતુ નંદાની દીકરી)

રીમા જૈન, નતાશા કપૂર (જમણી બાજુ, રણધીરની સ્વ. મોટી બહેન રિતુ નંદાની દીકરી)

કરીના કપૂર

કરીના કપૂર

રણબીર કપૂર

રણબીર કપૂર

કરિશ્મા કપૂર

કરિશ્મા કપૂર

સૈફ અલી ખાન

સૈફ અલી ખાન

નીતુ સિંહ દીકરી રિદ્ધિમા સાથે

નીતુ સિંહ દીકરી રિદ્ધિમા સાથે

સંજય કપૂર, મહિપ કપૂર તથા સૈફ અલી ખાન

સંજય કપૂર, મહિપ કપૂર તથા સૈફ અલી ખાન

અરમાન જૈન

અરમાન જૈન

આદર જૈન તથા તારા સુતરિયા

આદર જૈન તથા તારા સુતરિયા

કરીના કપૂર ગ્રીન કફ્તાનમાં ઘણી જ ગોર્જિયસ લાગતી હતી

કરીના કપૂર ગ્રીન કફ્તાનમાં ઘણી જ ગોર્જિયસ લાગતી હતી

કુનાલ કપૂર દીકરા ઝહાન સાથે

કુનાલ કપૂર દીકરા ઝહાન સાથે

કરીના કપૂર, કુનાલ કપૂર, સંજય કપૂર, સૈફ અલી ખાન દીકરા તૈમુર સાથે

કરીના કપૂર, કુનાલ કપૂર, સંજય કપૂર, સૈફ અલી ખાન દીકરા તૈમુર સાથે

બબિતા તથા કરીના કપૂર

બબિતા તથા કરીના કપૂર

હાલમાં જ રાજીવ કપૂરનું અવસાન થયું
58 વર્ષીય રાજીવ કપૂરનું 9 ફેબ્રુઆરીના રોજ રોજ હાર્ટ અટેકને કારણે અવસાન થયું હતું.રાજીવ બે ભાઈઓ (રણધીર, રિશી) તથા બે બહેનો (રિતુ નંદા તથા રિમા જૈન)માં સૌથી નાના હતા. મોટી બહેન રિતુ તથા ભાઈ રિશી કપૂરનું ગયા વર્ષે જાન્યુઆરી તથા એપ્રિલમાં નિધન થયું હતું. રાજીવ કપૂરના અંતિમ સંસ્કારમાં કરીના-કરિશ્મા, રણધીર-બબીતા, નીતુ સિંહ, કુનાલ કપૂર, રીમા જૈન પરિવાર સાથે, રણબીર કપૂર, આલિયા ભટ્ટ, ચંકી પાંડે, અનુ મલિક, પ્રેમ ચોપરા, નીલ નીતિન મુકેશ, કુનાલ ગોસ્વામી (મનોજ કુમારનો દીકરો), આશુતોષ ગોવારિકર, સોનાલી બેન્દ્રે, શાહરુખ ખાન, અનિલ અંબાણી જેવા સેલેબ્સ આવ્યા હતા.

1 Trackbacks & Pingbacks

  1. પ્રેગ્નન્સીના પૂરા દિવસોમાં કરીના કપૂરે પિતા રણધીરના 74મા જન્મદિવસની પાર્ટી માણી – Gujarati News -

Leave a comment

Your email address will not be published.


*


%d bloggers like this: