દિવ્ય ભાસ્કર
Jul 14, 2020, 04:45 AM IST
મુંબઈ. કોરોના પોઝિટિવ આવ્યા પછી અમિતાભ બચ્ચન મુંબઈની નાણાવટી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. દેશભરમાં તેમના માટે પૂજાપાઠ, યજ્ઞ ચાલી રહ્યા છે. અમિતાભે ટ્વિટ કરી આ તમામ લોકોનો આભાર માની કહ્યું છે કે વ્યક્તિગત રીતે આભાર માની શકાય તેમ નથી એટલે શિશ ઝુકાવી બધાનો આભાર માનું છું. તેમણે ટ્વિટમાં એક કવિતા પણ લખી છે. અમિતાભ અને અભિષેકની હાલત પહેલા કરતા બહેતર થઈ હોવાનું જણાવાયું છે.
અમિતાભે ટ્વિટ કરી કવિતા લખી
પ્રાર્થનાઓં, સદ્ભાવનાઓં કી મૂશલાધાર બારિશને,
સ્નેહરૂપી બંધન કા બાંધ તોડ દીયા હૈ,
બહ ગયા, તર કર દીયા મુઝે ઈસ અપાર પ્યારને,
મેરે એકાકીપન કે અંધેરે કો જો તુમને
પ્રજ્વલિત કર દીયા હૈ
વ્યક્તિગત આભાર મૈં વ્યક્ત ન કર પાઉંગા
બસ શિશ ઝુકાકે
નત મસ્તક હૂં મેં
Be the first to comment on "અમિતાભ બચ્ચનની સ્થિતિ પહેલાંથી બહેતર, ટ્વિટ કરી આભાર માન્યો, કવિતા પણ લખી"